ખાણદાણ સહાય યોજના 2024 પશુ પાલન માટે માટે 50 કિલો ખાણદાણ મળશે.

pashu khandan sahay yojana

pashu khandan sahay yojana 2024:ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુપાલકોને મદદ કરવા માટે “ખાણદાણ સહાય યોજના 2024” શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓથી પ્રભાવિત પશુઓને પોષણ પૂરું પાડવામાં સહાય કરવાનો છે. ખાણદાણ સહાય યોજના 2024 કોણ અરજી કરી શકે છે: ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી જેઓ નાના અથવા સીમાંત ખેડૂતો છે (જેમની … Read more