અંબાલાલ પટેલ ની આગાહી આજની 2024, આ તારીખે ભુક્કા કાઢી નાખે એવો વરસાદ અને પવન ભૂંકાશે- Ambalal Patel Aagahi

Ambalal Patel Agahi 2024  । અંબાલાલ પટેલ ની આગાહી આજની 2024: અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગને માહિતી આપવામાં આવી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભુક્કા બોલાવે એવો વરસાદ પડશે.

17મી જૂનથી 22મી જૂન સુધી ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઈંચ જેટલો વરસાદ પડી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલ હવામાનશાસ્ત્ર દ્વારા ખાસ કરીને દક્ષિણ  ગુજરાત અને અમદાવાદ માં આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના દર્શાવે છે.

અંબાલાલ પટેલ ની આગાહી આજની 2024। Ambalal Patel ni Agahi 2024

Ambalal Patel Agahi 2024: 20મી જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

Mobile sahay yojana gujarat 2024 registration

હવામાન વિભાગની આગાહી મુજબ 21મી જૂને સુરત, અમરેલી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, અમદાવાદ, નવસારી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદ પાડવાની સંભાવના દર્શાવામાં આવી છે.

22મી જૂન, 2024ના રોજ, નીચેના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે: ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, અમરેલી, વલસાડ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ.

પીએમ મુદ્રા 10 લાખ લોન યોજના

અંબાલાલ પટેલ ના તાજા સમાચાર

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ અને પવનની આગાહી છે. હવામાન વિભાગના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ, 21 અને 22 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ માવઠું એક પ્રી-મોન્સૂન એક્ટિવિટી છે જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે, જેના કારણે છાપરા ઉડી જવાનું જોખમ રહેશે.

અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમારે ચોમાસામાં ધ્યાનમાં રાખવી જોઈએ

  • ભારે પવન થઈ શકે તેવા નુકસાનથી બચવા માટે તમારા ઘરો અને શેડ યોગ્ય રીતે બાંધેલા છે તેની ખાતરી કરો.
  • વીજળીના તાર અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોથી દૂર રહો.
  • જો તમે બહાર છો, તો મજબૂત પવનથી બચવા માટે શેડ અથવા મકાનમાં આશ્રય લો.
  • વરસાદના કારણે થતાં પાણીના ભરાવાથી સાવચેત રહો અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.
  • તાજેતરની હવામાન અપડેટ્સ માટે રેડિયો અથવા ટેલિવિઝન સાંભળો.
  • અફવાથી દૂર રહો
  • હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી માટે, તમે તેમની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલ માહિતી માટે અમે જવાદાર નથી. અમે આ માહિતી ગુગલ પરથી અલગ અલગ વેબસાઈટ પરથી લીધેલ છે તેમ ન્યુઝ વેબસાઈટ ની મદદ થી આ લેખ માં અમે તમને માહિતી આપી છે. માહિતી ઓફિસિયલ માનવી નહિ.

Leave a Comment