ભણવા માટે મળશે 10 લાખ સુધી પૈસા મળશે: (PMUSPY) Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana

Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana

(PMUSPY) Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana (પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ પ્રોત્સાહન યોજના): પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા પ્રોત્સાહન યોજના (PMUSPY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઉચ્ચ શિક્ષણના સ્તરને વધારવાનો અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. આ યોજના 2009 માં શરૂ કરવામાં આવી હતી. હવે ટ્રેનિંગ માટે … Read more