Ration card Thi loan 2024: BPL Card ધારકો ને મળશે હવે સાવ સસ્તા દરે લોન આ રીતે
ભારત સરકારે વન રાશન વન નેશનની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. હાલમાં ઘણી બેંકો રાશન કાર્ડ પર લોન આપી રહી છે. તમને રેશન કાર્ડ પર કેટલી લોન મળી શકે તેના વિષે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. રેશનકાર્ડ ધારકોને હાલમાં ખૂબ જ ઓછા … Read more