હવે ટ્રેનિંગ માટે પણ લોન મળશે: વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ લોન યોજના (VETLS)

વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ લોન યોજના (VETLS): વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ લોન યોજના (VETLS) એ એક સરકારી યોજના છે જેનો હેતુ યુવાનોને વ્યાવસાયિક શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. આ યોજના ભારત સરકાર અને વિવિધ બેંકો દ્વારા સંયુક્તપણે ચલાવવામાં આવે છે. વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ લોન યોજનાના મુખ્ય લાભો નાણાકીય સહાય: VETLS યોજના હેઠળ, વિદ્યાર્થીઓ તેમના … Continue reading હવે ટ્રેનિંગ માટે પણ લોન મળશે: વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ લોન યોજના (VETLS)